રાજ્યભરમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે. અનેક લોકોના સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થઈ રહ્યા છે. ત્યારે અમરેલી ભાજપ નેતા અને જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ એકાન્ટ હેક કરવામાં આવ્યું હતું. ડો.ભરત કાનાબારના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી પણ પૈસાની માંગણી કરવામાં આવી હતી. જેથી આ અંગે માહિતી મળતા ડો.ભરત કાનાબાર
Home ગુજરાત અમરેલીમા હેકરોની લડારમાં ભાજપના નેતાઓ મહામંત્રી બાદ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ હેક થયું






