Home ગુજરાત ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વખત રમાઈ ધુળેટી!..

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વખત રમાઈ ધુળેટી!..

106
0

ગાંઘીનગર ખાતે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વખત વિધાનસભાના પરિસરમાં રમાઈ ધુળેટી

ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પહેલી વખત રમાઈ ધુળેટી, ગાંઘીનગર ખાતે વિધાનસભા ના પરિસરમાં ધુળેટી રમવા અધ્યક્ષે આપી હતી પરવાનગી, મુખ્યંત્રી ભુપેન્દ્ર પટેલ, મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા સાથે મળી ને ધુળેટી રમવામાં આવી, આશરે 100 કિલો કેસુડાના ફુલ ધુળેટી રમવા માટે મંગાવાયા હતા. ગુજરાત વિધાનસભા પરિસરમાં ઉજવાશે રંગોત્સવ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here