નર્મદા જિલ્લાના સાગબરા તાલુકા પોલીસ દ્વારા દારૂના દૂષણને ડામવા રોજે રોજ છાપા મારીને વાહન તપાસની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ મહા નિરીક્ષક વડોદરા વિભાગ તથા અધિક્ષક નર્મદાએ આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સધન વાહન ચેકીંગ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા અને પરીણામલક્ષી કામગીરી કરવા બાબતે અને પ્રોહીની હેરાફેરી અટકાવવા આપેલી સુચનાઓ






