પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની બુધવારે વહેલી સવારે લાહોરમાં પોલીસે ધરપકડ કરી લીધી. તેમની પાર્ટીના નેતા ફારુખ હબીબના જણાવ્યાં મુજબ ચૌધરીને તેમના ઘરેથી અટકાયતમાં લેવાયા હતા. અત્રે જણાવવાનું કે ઈમરાન ખાન સરકારમાં તેઓ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ધરપકડ થઈ તેના કલાક પહેલા તેઓ પાર્ટી કાર્યકરો સાથે લાહોરમાં પીટીઆઈ અધ્યક્ષ ઈમરાન






