સમીના ઝીલવાણા ગામે ફરિયાદીના વાડામાં બાજુ વાળાના વાડામાં આવેલ ઝાડના વાડા આવતાં હોઈ ડાળા કાપવાનું કહેતા બે ઈસમોએ હુમલો કરતાં ફરિયાદ નોંધાઈ છે. ઝીલવાણા ગામે રહેતા જલાભાઈ હરીભાઈ વઢેરની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ગામના તળાવ પાસે આવેલ વાડામાં ગયેલા હતા. તેમની બાજુમાં અજાભાઈ વઢેરનો વાડો આવેલ હોઈ અજાભાઈના વાડામાંથી ઝાડના






