ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને 2002ના ગુજરાત રમખાણો અંગેની એક ડોક્યુમેન્ટ્રી BBCએ બહાર પાડી છે. જો કે આ અંગે વિવાદ વધી રહ્યો છે..ભારતથી લઈને બ્રિટન સુધી આ ડોક્યુમેન્ટ્રીને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સમગ્ર વિવાદમાં અમેરિકાએ પણ એન્ટ્રી મારી છે. અમેરિકાનું કહેવું છે કે બીબીસીની ડોક્યુમેન્ટરીથી અમે
Home દુનિયા પ્રધાનમંત્રીની ડોક્યુમેન્ટ્રી વિવાદમાં અમેરિકાએ પણ એન્ટ્રી મારી, ડોક્યુમેન્ટ્રી હવે કેરળમાં બતાવવાની વાત






