મહારાષ્ટ્રના પુણેમાં એક પરિવારની આત્મહત્યાના મામલો સામે આવ્યો છે. પોલીસનું કહેવું છે કે પુણેમાં પરિવારના સાત સભ્યોએ આત્મહત્યા નથી કરી, પરંતુ તેમની હત્યા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં નદીના કિનારેથી ત્રણ બાળકો સહિત એક જ પરિવારના સાત સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ






