Home દેશ મોનાલિસાના મિની ડ્રેસ સાથેના કિલર લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી

મોનાલિસાના મિની ડ્રેસ સાથેના કિલર લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચી

61
0

ભોજપુરી સેન્સેશન મોનાલિસા ફરી એકવાર તેના કિલર લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ તસવીરોમાં મોનાલિસાનો શાનદાર અને કિલર અવતાર જોઈને ફેન્સ તેના દિવાના થઈ ગયા છે. મોનાલિસા સિલ્વર કલરના મિની ડ્રેસમાં શાનદાર પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરોમાં મોનાલિસા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે… આ તસવીરોમાં મોનાલિસા સિલ્વર કલરના મિની ડ્રેસમાં શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં મોનાલિસા ઓપન હેર સ્ટ્રેટ લુકમાં સ્મોકી મેકઅપમાં ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. મોનાલિસાની આ તસવીરો પર લાખો ફેન્સ લાઈક અને કોમેન્ટ કરતા જોવા મળે છે. આ તસવીરોમાં મોનાલિસા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. મોનાલિસાએ ઈયરિંગ્સ, રિંગ્સ અને કિલર એક્સપ્રેશન સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here