Home ગુજરાત વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અમદાવાદ શહેરની ટીમે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના... ગુજરાત વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ અમદાવાદ શહેરની ટીમે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથજીના મંદિર જઈને મહંત પુજનીય દિલીપદાસજી મહારાજ સાથે શુભેચ્છા મુલાકાત લીધી By Karnavati Bulletin - January 21, 2023 238 0 FacebookTwitterPinterestWhatsAppEmailPrint વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ની અમદાવાદ શહેર ની ટીમે જમાલપુર સ્થિત વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથજી ના મંદિર જઈને મહંત પુજનીય દિલીપદાસજી મહારાજ ની મુલાકાત લઈને આશીર્વાદ લીધા અને ફ્રેમ આપી ને સન્માન કર્યુ હતું.