યુપીના લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી આશિષ મિશ્રા ઉર્ફે મોનુને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે લખીમપુર ઘટનાના આરોપી આશિષ મિશ્રાને આઠ સપ્તાહ માટે વચગાળાના જામીન આપ્યા છે. જોકે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, જામીન દરમિયાન આશિષ મિશ્રાને યુપી અને દિલ્હીની બહાર રહેવું






