Home ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત

82
0

રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here