Home મનોરંજન શ્વેતા તિવારીના એથનિક ફોટોશૂટ થયા વાઈરલ

શ્વેતા તિવારીના એથનિક ફોટોશૂટ થયા વાઈરલ

78
0

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી ઇન્ડસ્ટ્રીની ફેમસ એક્ટ્રેસમાંથી એક છે. એક્ટ્રેસ જ્યારે પણ પોતાના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે તો ફેન્સની નજર તેના પરથી હટવાનું નામ નથી લેતી. હાલમાં જ એક્ટ્રેસે પોતાના લેટેસ્ટ એથનિક ફોટોશૂટની તસવીરો શેર કરીને ફરી એકવાર ઇન્ટરનેટનો પારો હાઇ કર્યો છે. તેના આ ફોટોઝને જાેઇને ફેન્સ પાણી-પાણી થઇ ગયા છે. ભોજપુરીથી ટીવી ઇન્ડસ્ટ્રી સુધી પોતાના નામનો ડંકો વગાડનાર એક્ટ્રેસ શ્વેતા તિવારી હોટનેસના મામલે બોલિવૂડની હસીનાઓને પણ પાછળ છોડી દે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ફેન્સ તેની તસવીરો પર જાેરદાર રિએક્શન આપે છે. તાજેતરમાં, એક્ટ્રેસે તેના લેટેસ્ટ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે.

તસવીરોમાં એક્ટ્રેસે બ્લેક કલરની સાડી પહેરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. શ્વેતા તિવારીએ આ સાડીને સ્ટાઇલિશ ડીપ નેક બ્લાઉઝ સાથે પેર કરી છે. લુકમાં એક્ટ્રેસ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. કેમેરા સામે એકથી એક સેક્સી પોઝ આપતા ફોટોઝ પણ ક્લિક કરાવી રહી છે. શ્વેતા તિવારીએ આ સાડીને સ્ટાઇલિશ ડીપ નેક બ્લાઉઝ સાથે પેર કરી છે. આ લુકમાં એક્ટ્રેસ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. કેમેરા સામે એકથી એક સેક્સી પોઝ આપતા ફોટોઝ પણ ક્લિક કરાવી રહી છે. એક્ટ્રેસ શ્વેતા તિવારીએ નેકલેસ, ઇયરિંગ્સ અને કર્લી હેર સ્ટાઇલ તેમજ ન્યૂડ મેકઅપ લુક સાથે તેના આઉટલુકને કંપ્લીટ કર્યો છે. જણાવી દઇએ કે, એક્ટ્રેસે આ તસવીરો અપલોડ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે અને અત્યાર સુધીમાં લાખો યુઝર્સે આ તસવીરોને લાઈક કરી છે. એક્ટ્રેસ શ્વેતા તિવારી ૪૨ વર્ષની થઈ ગઈ છે. તેની ફિટનેસ જાેઈને ફેન્સ હજુ પણ દંગ રહી જાય છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here