કેનેડામાં એક આધ્યાત્મિક નેતા પર મહિલા અનુયાયીઓ પર જાતીય શોષણ કરવાનો આરોપ લાગ્યો છે. એડમોન્ટનમાં પોલીસે 63 વર્ષીય જ્હોન ડી રુઇટરની (John de Ruiter) શનિવારે, 22 જાન્યુઆરીએ ચાર કેસમાં ધરપકડ કરી હતી. રુઇટરની ગણતરી કેનેડામાં સૌથી ધનિક આધ્યાત્મિક નેતા તરીકે થાય છે. જ્હોન ડી રુઇટરના 2017 અને 2020 ની વચ્ચે






