પેશાબની ઘટના બાદ એરલાઈન એર ઈન્ડિયાએ દારૂની નીતિને ત્રણ અલગ-અલગ રંગોમાં વહેંચી દીધી છે. તેમાં લાલ, પીળો અને લીલો રંગનો સમાવેશ થાય છે. લીલા રંગનો અર્થ થાય છે કે, ફ્લાઇટમાં પેસેન્જર એકદમ સામાન્ય છે. સારી વાત કરે છે. ફ્લાઇટના ક્રૂ મેમ્બર્સની યોગ્ય સારવાર કરવામાં આવી રહી છે અને તેમને આલ્કોહોલ






