Home દેશ મૌની રોયનો બ્લેક શિમરી સાડી લુક સો.મીડિયામાં વાયુવેગે વાયરલ

મૌની રોયનો બ્લેક શિમરી સાડી લુક સો.મીડિયામાં વાયુવેગે વાયરલ

137
0

ટીવીની દુનિયાથી બોલિવુડ સુધીની સફર કરનાર એક્ટ્રેસ મૌની રોય દરેક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે, પરંતુ જ્યારે તેના સાડી લુકની વાત આવે છે તો તે બીજી એક્ટ્રેસને ટક્કર આપે છે. આ ફોટામાં મૌની રોય બ્લેક શિમરી સાડી અને ઓફ શોલ્ડર બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં મૌની રોયનો દેશી સ્વેગ જોઈને ફેન્સ તેના દિવાના થઈ રહ્યા છે અને તેના વખાણ કરતા થાકતા નથી. ફોટા શેર કરતી વખતે મૌની રોયે કેપ્શનમાં લખ્યું છે કે અ ફ્યૂ મૂન્સ અગો. આ તસવીરોમાં મૌની રોય તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. ઓપન હેર અને કિલર એટીટ્યૂડ સાથે મૌની રોયે ઈન્ડોર સેટઅપમાં અલગ અલગ પોઝ આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here