Home ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત By Karnavati Bulletin - February 7, 2023 84 0 FacebookTwitterPinterestWhatsAppEmailPrint રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમારે આજે રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની સૌજન્ય મુલાકાત લીધી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને શુભકામનાઓ પાઠવી હતી.