પાટણ વિધાનસભા મત વિસ્તારમાં પ્રજાકીય પ્રશ્નો અને વિકાસ કામો બાબતે સક્રિય રસ લઈ રહેલા રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈ એ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ ભરવા તેમજ નગરપાલિકામાં કાચમી સફાઈ કામદારોની જગ્યાઓ ફિકસ પગારથી ભરવા માટે સરકારમાં લેખિત રજુઆત કરી છે. પાટણ ખાતેની જનરલ હોસ્પિટલમાં વર્ગ-






