કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે શુક્રવારે અમુક ફિલ્મોને નિશાન બનાવતી ‘બહિષ્કાર સંસ્કૃતિ’ની નિંદા કરી હતી અને કહ્યું હતું કે, આવી ઘટનાઓ એવા સમયે વાતાવરણને બગાડે છે જ્યારે ભારત ‘સોફ્ટ પાવર’ ના રૂપમાં પોતાનો પ્રભાવ વધારનાને લઈને કામ કર્યું છે. ઠાકુરે કહ્યું કે, જો કોઈને ફિલ્મને લઈને કોઈ સમસ્યા
