Home દેશ જીઓ સિનેમાએ તોડ્યા ડિજિટલ વ્યુઅરશિપના તમામ રેકોર્ડ, ૨.૫ કરોડ ફેન્સ બન્યા ધોનીની...

જીઓ સિનેમાએ તોડ્યા ડિજિટલ વ્યુઅરશિપના તમામ રેકોર્ડ, ૨.૫ કરોડ ફેન્સ બન્યા ધોનીની જીતના સાક્ષીઓ

118
0

ચેપોક સ્ટેડિયમમાં યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન ગુજરાત ટાઇટન્સની ટીમને ૧૫ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન ડિજિટલ માધ્યમથી ૈંઁન્ ૨૦૨૩નું પ્રસારણ કરી રહેલા ત્ર્નૈ સિનેમાએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્વોલિફાયર-૧ની હાઈ-વોલ્ટેજ મેચ દરમિયાન, રેકોર્ડ ૨.૫૦ કરોડ લોકોએ એક સાથે લાઈવ મેચનો આનંદ માણ્યો હતો. ત્ર્નૈ સિનેમાના ઈતિહાસમાં કોઈપણ મેચનું લાઈવ ટેલિકાસ્ટ જાેવાનો આ સૌથી મોટો રેકોર્ડ છે. આ મેચે એક મહિના જૂની ૈંઁન્ મેચ દરમિયાન બનેલો રેકોર્ડ તોડ્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીની મેચ જાેવા માટે ચાહકોમાં હંમેશા એક અલગ પ્રકારનો ઉત્સાહ જાેવા મળે છે. આવી સ્થિતિમાં, ઝ્રજીદ્ભની મેચો દરમિયાન, દર્શકોની સંખ્યા પોતાની મેળે વધી જાય છે. એપ્રિલ મહિનામાં, ઝ્રજીદ્ભની ૧૭મીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે મેચ હતી. આ મેચ દરમિયાન, ૨.૪૦ કરોડ લોકોએ એક સાથે ત્ર્નૈ સિનેમા પર લાઇવ ૈંઁન્ મેચનો આનંદ માણ્યો હતો. હવે ક્વોલિફાયર-૧ દરમિયાન ૨.૫૦ કરોડનો સૌથી મોટો રેકોર્ડ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર પણ ફેન્સ ધોનીના મેચ દરમિયાન બનેલા આ નવા રેકોર્ડનો સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે. ઝ્રજીદ્ભએ ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આવી સ્થિતિમાં, ટાઇટલ મેચમાં ત્ર્નૈ સિનેમા પર દર્શકોની સંખ્યાનો નવો રેકોર્ડ જાેવા મળે તેવી પ્રબળ સંભાવના છે. ગુજરાત ટાઈટન્સની ટીમે ટોસ જીતીને ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઝ્રજીદ્ભએ ૨૦ ઓવરમાં સાત વિકેટના નુકસાન પર ૧૭૨ રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી જીટી ટીમ આ મેચ દરમિયાન ૧૫ રનથી હારીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી હતી. હાર્દિક પંડ્યાની ટીમ પાસે હજુ પણ ક્વોલિફાયર-૨ દ્વારા ફાઇનલમાં પહોંચવાની તક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here