દેશમાં હવામાનનો મિજાજ બદલાઈ રહ્યો છે, રહી રહીને કડકડથી ઠંડી પડી રહી છે. કોલ્ડ વેવ, ધુમ્મસ, હિમવર્ષા પછી હવે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દિલ્હી-NCRથી લઈને યુપી-બિહાર સુધી વરસાદની સંભાવના છે. પંજાબ-હરિયાણાથી લઈને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં કરા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીમાં વરસાદ થવાથી ઠંડીનું જોર
