માણસા ટાઉનનાં ડુંગરી નાળીયા પાસે ખુલ્લી જગ્યામાં ચાલતાં જુગાર ધામ ઉપર પોલીસે છાપો મારીને વીસ જેટલા ચેઈનસ્નેચીંગ, ખંડણી, મારામારી ઉપરાંત બે વખત પાસામાં જેલમાં જઈ આવેલા રીઢા ગુનેગાર ભરત ઉર્ફે ડીગરી દશરતજી ઠાકોર સહિત પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડી 46 હજાર 760ની રોકડ, બાઈક, મોબાઈલ ફોન સહિત 88 હજારનો મુદામાલ
