માળીયા તાલુકાના જશાપર ગામે પોલીસે ડીઝલ ચોરીના કૌભાંડનો પર્દાફાર્શ કરીને તમામ મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી માળિયા પોલીસે હાથ ધરી છે. માળીયા પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે જશાપર ગામના ખરાવાડમા દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી સાગર માવજી ડાંગર ટેન્કરમાં ભરેલા ડીઝલ ઓઇલની ચોરી કરવા, ટેન્કર ઉપર લગાવેલ લોક
