Home દેશ રાજ્ય બહાર ખેડૂત તાલીમ મેળવવા માટે ગાંધીનગર જિલ્લાના ખેડુતોને સાધનિક કાગળો કચેરી...

રાજ્ય બહાર ખેડૂત તાલીમ મેળવવા માટે ગાંધીનગર જિલ્લાના ખેડુતોને સાધનિક કાગળો કચેરી ખાતે પહોંચતા કરવા બાબત

68
0

નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાના તમામ બાગાયતદાર ખેડૂતોને જણાવવામાં આવે છે કે, વર્ષ ૨૦૨3-૨૪ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતારાજ્ય બહાર ખેડૂ તાલીમ ઘટક અંતર્ગત તાલીમ મેળવવા ઈચ્છતા યુવા ખેડૂતોને રાજ્ય બહારની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વિવિધબાગાયતી પાકોની ખેતી માટે તાલીમ આપવાનું આયોજનછે.જે માટે નામ, જન્મતારીખ, સંપર્કનીવિગતો, ગામ, ખેડૂત તરીકેના પુરાવા,બાગાયતી ખેતીમાં રસના વિષયકેપાક, વિગેરે સહિતની વિગતો નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી,સહયોગ સંકુલ,પાંચમો માળ, સી-બ્લોક,સેક્ટર-૧૧,ગાંધીનગર ખાતે તા.૦૮/૧૧/૨૦૨૩ સુધીમાં રજુ કરવા જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here