Home દેશ રાહુલ દ્રવિડ તૈયાર કરેલી પીચ ઉપર ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ નારમાતા કોચ દ્રવિડ...

રાહુલ દ્રવિડ તૈયાર કરેલી પીચ ઉપર ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ નારમાતા કોચ દ્રવિડ નાખુશ

102
0

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચ 9 ફેબ્રુઆરીથી નાગપુરના જામથામાં શરૂ થઈ રહી છે. ત્યારે આ બધા વચ્ચે એવા સમાચાર આવ્યા છે કે વિદર્ભ ક્રિકેટ એસોસિયેશને (VCA) જે પિચ તૈયાર કરી હતી એ ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડને પસંદ નથી આવી. એસોસિયેશન સાથે જોડાયેલાં સૂત્રોનું માનીએ તો કોચ દ્રવિડે તૈયાર કરેલી પિચની જગ્યાએ બીજી પિચ પર જ ટેસ્ટ માટે પિચ તૈયાર કરવા જણાવ્યું છે.ટીમ ઈન્ડિયાના કોચના આ આદેશ પછી VCAને હવે ઘણા ફેરફારો કરવા પડ્યા છે. સાઇટ સ્ક્રીનની પોઝિશનિંગમાં પણ બદલાવ કરવો પડ્યો છે. આ ઉપરાંત મેચના લાઇવ ટેલિકાસ્ટ માટે લગાવવામાં આવેલા કેમેરાની જગ્યા પણ બદલાવી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here