Home દેશ વૈષ્ણવદૈવી જતી બસ ખીણમાં ખાબકતા ૧૦નાં મોત

વૈષ્ણવદૈવી જતી બસ ખીણમાં ખાબકતા ૧૦નાં મોત

77
0

જમ્મુમાં એક ભયાનક બસ અકસ્માત થયો જેમાં ૧૦ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. ઘટના ઝજ્જર કોટલી વિસ્તારની છે જ્યાં મુસાફરોથી ભરેલી બસ અમૃતસરથી કટરા જઈ રહી હતી ત્યારે તેણે ડ્રાઇવરે સ્ટયરિંગ પરથી  કાબૂ ગુમાવ્યો અને બસ ખાઇમાં પડી ગઇ.ઘટનાને પગલે ઘટનાસ્થળે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી અને તમામ ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.  આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here