Home મનોરંજન ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના ફોટોશુટને કારણે ફરી ચર્ચામાં આવી

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા પોતાના ફોટોશુટને કારણે ફરી ચર્ચામાં આવી

75
0

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા હંમેશા પોતાના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજના કારણે સોશિયલ મીડિયા પર લાઈમલાઈટમાં રહે છે. એક્ટ્રેસ દર વખતે પોતાના નવા લુકથી ફેન્સને ઇમ્પ્રેસ કરતી રહે છે. હાલમાં જ નિયાની લેટેસ્ટ હોટ તસવીરોએ ફરી એકવાર ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં તેનો સેક્સી લુક જાેઈને ફેન્સ ક્રેઝી થઇ રહ્યાં છે. એક્ટ્રેસ નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જાે કે, તેનો દરેક લુક ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતાની સાથે જ ઝડપથી વાયરલ થવા લાગે છે. તાજેતરમાં, એક્ટ્રેસે ઇન્સ્ટા પર તેના લેટેસ્ટ ફોટોશૂટની બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે. તસવીરોમાં તેની સેક્સી અદા જાેઈને ફેન્સના દિલ ઝડપથી ધડકવા લાગ્યા છે. ફોટોશૂટ દરમિયાન નિયા શર્માએ બ્લેક કલરનો ડીપનેક ગાઉન પહેર્યો છે. એક્ટ્રેસ તેના અંદાજમાં ખૂબ જ સિઝલિંગ અને હોટ લાગી રહી છે. કજરારી આંખો સાથે, કર્લ્સ લુકમાં હેર સ્ટાઈલ, ન્યુડ મેકઅપની સાથે, નિયા શર્માએ તેના લુકને વધુ શાનદાર રીતે નીખાર્યો છે. એક્ટ્રેસ આ ડીપનેક આઉટફિટમાં એટલી હોટ લાગી રહી છે કે ફેન્સ તેનો આ લુક ઝૂમ કરીને જાેઇ રહ્યાં છે. જણાવી દઈએ કે નિયા શર્માના હોટ અને બોલ્ડ લુક અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતો રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here