CBSE બોર્ડ દ્વારા CBSE શાળાના વિદ્યાર્થી માટે વિવિધ રમતની સ્પર્ધા દર વર્ષે યોજાય છે. જેમાં CBSE ક્લસ્ટર XIII એથ્લેટિક સ્પર્ધા અડાલજ ખાતે તાજેતરમાં યોજાઈ હતી, જેમાં ગુજરાત, દીવ દમન માંથી 45 જેટલી સ્કૂલોની ટીમો ભાગ લીધો હતો. ભાવનગર માંથી નૈમિષારન્ય સ્કુલ વિદ્યાર્થીઓ વિવિધ વય ગ્રુપમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર
