દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા છાત્ર સંમેલન “છાત્ર હુંકાર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રની કોલેજોની માગ, મેડિકલ કોલેજ, લો કોલેજ, ડીપ્લોમા અને ડિગ્રીની કોલેજોની માગ જેવા સ્થાનિક સ્તરના પ્રશ્નો સાથે હજારો વિદ્યાર્થીઓની વચ્ચે પ્રસ્તાવ પારીત કરીને રાજ્ય સરકારને સોંપવામાં આવશે. જેમાં આયોજનમાં
